Posts

Showing posts from January, 2020

Vishwambhari Stuti Lyrics In English (વિશ્વંભરી સ્તુતિ)

Image
  || JAI MA AMBA BHAVANI || VISHWAMBHARI STUTI in English with Guajarati Transliteration - વિશ્વંભરી સ્તુતિ Vishwambhari akhil vishwa tani janeta,        Vidhya dhari vadanma vasajo vidhata; Door-budhhine door kari sad-buddhi apo,        Maampaahi Om Bhagavati Bhava dukha kapo. Bhulo padi bhavarane bhataku Bhavani,        Suzhe nahi lagir koi disha javani; Bhaase bhayankar vali man na utapo,         Maampaahi Om Bhagavati Bhava dukha kapo. Aa rankne ugarava nathi koi aaro,        Janmaand chhu Janani hu grahi baal taro; Naa shu suno bhagwati shishu naa vilapo,         Maampaahi Om Bhagavati Bhava dukha kapo. Maa karma janma kathni karta vicharu,       Aa shrishtima tuj vina nathi koi maru; Kone kahu katthan yog tano balaapo,         Maampaahi Om Bhagavati Bhava dukha kapo. Hoon kaam, krodh, madh moh thaki chhakelo,         Aadambare aati ghano madthi bakelo; Dosho thaki dushit na kari maaf paapo,         Maampaahi Om Bhagavati Bhava dukha kapo. Naa shaashtra

વિશ્વંભરી સ્તુતિ (Vishwambhari Stuti n Gujarati) - અંબે માતાની સ્તુતિ

Image
|| જય માં અંબા ભાવની || વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા| દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો || ભુલો પડી ભવરણે ભટકુ ભવની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની | ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો || આ રંકને ઉગરવા નથી કોઈ આરો, જનમાન્ધ છું જનની હુ ગ્રહિ બાળ તારો | ના શું સુણો ભગવતિ શિશુ ના વિલાપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો || મા કર્મ જન્મ કથની કરતા વિચારૂં, આ સૃષ્ટિમં તુજ વિના નથી કોઈ મરૂં | કોને કહું કઠણ યોગ તણો બળપો, મામ્ પહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો || હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે આતી ઘણો મદથી બકેલો | દોષો થકી દુષિત ના કરી માફ પાપો, મામે પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો || ના શસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું | શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો, મામ્ પાહિ ઓમ ભગવતી ભવદુઃખ કાપો || રે રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી, આ જિંદગી થઈ મને અતિશય અકારી | દોષો પ્રજાળી સધળા તવ છાપ છાપો,મામ્ પાહિ ઓમ્ ભગવતિ ભવદુઃખ કાપો || ખાલી ન કોઈ સ્થળ જે વીણ આપ ઘારો, બ્